![]() |
Sanj - Podcast by HarshAuthor: Harsh Dharaiya
Sanj (Evening in Gujarati), is a romantic fiction podcast. Sanj is the time when almost everyone comes back to their homes, their partners. Amongst 6 episodes, protagonists (1 per episode) are expressing their suppressed feelings to their partners. Moreover, Harsh Bhatt's music will take you to the all-new world of fantasies. Enjoy... Language: gu Genres: Fiction Contact email: Get it Feed URL: Get it iTunes ID: Get it Trailer: |
Listen Now...
તારું આવવું મત્લાથી મક્તા સુધી - Gujarati Podcast
Friday, 4 June, 2021
ગઝલના પહેલા શેરને મત્લા કહે છે, અને બીજાને હુસ્ન-એ-મત્લા. બીજા શેરને હુસ્ન-એ-મત્લા એટલા માટે કહેવાય છે કારણ કે એ ગઝલના પહેલા શેરની વાતને વધારે સુંદરતાથી રજૂ કરે છે અને આખી ગઝલને ઉઘાડ આપે છે. જેમ વરસાદી આકાશને વાદળનો ગડગડાટ ઉઘાડ આપેને, એમ. અને મારા માટે તારી રાહ જોવી એ ગઝલનો મત્લા છે, અને તારું મારી સામે આવી જવું એ હુસ્ન-એ-મત્લા. Script & Voice Over Harsh Dharaiya Music Harsh Bhatt













